સંબંધિત સમાચાર
- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 - પક્ષવાર સ્થિતિ (Live Updates)
- છત્તીસગઢ ચૂંટણી લાઈવ - નક્સલીઓને વોટથી જવાબ, 100 વર્ષની મહિલાએ નાખ્યો વોટ તો કેટલાક વ્હીલચેયર પર પહોંચ્યા
- રાજસ્થાન વિધાનસભા ચૂંટણી - હિન્દુસ્તાનના ભાગલા થયા એ સમયે કોંગ્રેસની ભૂલને કારણે કરતારપુર પાકિસ્તાનમાં જતુ રહ્યુ - નરેન્દ્ર મોદી
- Telangana Electionsચાવાળાને એટલો મારીશ કે કાનમાંથી લોહી નીકળશે - ઓવૈસીના ભાઈએ PM મોદીને આપી ધમકી
- વિધાનસભા ચૂંટણીઃ - મધ્યપ્રદેશમાં 74.61 ટકા અને મિઝોરમમાં 71 ટકા મતદાન
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ -2018 પક્ષવાર સ્થિતિ (Live Updates)
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 - પક્ષવાર સ્થિતિ
છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભા માટે વોટોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ થશે. ચૂંટણી કુલ 90 સીટો માટે બે ચરણોમાં આયોજીત કરવામાં આવી હતી. 18 સીટો પર પ્રથમ 12 નવેમ્બરના રોજ આયોજીત થઈ હતી અને બાકીની 72 સીટો માટે બીજી ચૂંટણી 20 નવેમ્બરના રોજ આયોજીત થઈ હતી. વર્તમાનમાં અહી રમણ સિંહના નેતૃત્વવાળી ભાજપાની સરકાર છે. પણ આ વખતે અહી કાંટાની ટક્કર છે. બંને દળ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. જો કે હકીકતની ચોખવટ મતગણન પછી જ થશે.
અહી રજુ છે મતગણના સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી. .
[--election_status_cg_en_2018--]
@--election_widget_cg_en_2018--@
[--election_status_cg_en_2018--]
@--election_widget_cg_en_2018--@